ચોથા તબક્કાનું મહારાષ્ટ્રની 17 લોકસભા સીટો પર આજે મતદાન ચાલી રહ્યું છે. મુંબઇ શહેરમાં મતદાન હોવાથી બોલિવૂડ સ્ટાર્સ આજે વોટિંગ માટે ઉમટ્યા છે પરેશ રાવલ, ઉર્મિલા માર્તોડકર, પ્રિયંકા ચોપરા, ટાઇગર શ્રોફ અને રેખા જેવા દિગ્ગજ કલાકારે વોટીંગ કરી લીધુ છે. ચાલો નજર કરીએ તેમની તસવીરી ઝલક પર
વરૂણ ધવને મતાદન કેન્દ્રની બહાર ઘરડી દાદીની કરી મદદ
સંજય દત્ત અને માન્યતાએ કર્યુ મતદાન
દિવ્યા દત્તાએ કર્યુ મતદાન
હેમા માલિનીએ કર્યુ મતદાન
દીકરી ઇશા દેઓલ સાથે મતદાન કરવા આવી હતી હેમા માલિની
શબાના આઝમી અને જાવેદ અખ્તરે મતાદન બાદ આપ્યો પોઝ
વિદ્યા બાલને કર્યુ મતદાન
ઉદ્ધવ ઠાકરે પત્ની અને દીકરા આદિત્ય ઠાકરે સાથે મતદાન કરવા પહોચ્યા હતા
સુઝૈન ખાનનાં માતા અને પિતા સંજય ખાને કર્યુ મતદાન
ઝાયેદ ખાને પણ કર્યુ મતદાન
અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ કર્યુ મતદાન
સાઉથ મુંબઇમાં સુનિલ શેટ્ટીએ કર્યુ મતદાન
પીઢ કલાકાર રઝામુરાદે કર્યુ મતદાન
કનૈયા કુમારે લાઇનમાં ઉભા રહીને કર્યુ મતદાન
દીકરા તૈમુર સાથે મતદાન કરવા પહોંચી કરિના કપૂર ખાન
દીકરા તૈમુર સાથે કરિના
મતદાન બાદ સાહીનું ચિન્હ મીડિયાને દર્શાવ્યું
બ્લૂ કલરની સાડી પહેરીને મતદાન કરવા પહોંચી કંગના
વેટરન એક્ટર પ્રેમ ચોપરાએ કર્યુ મતદાન
સુનિલ શેટ્ટીએ મતદાન બાદ ત્યા હાજર પુલીસ કર્મીઓ સાથે તસવીર લીધી
સોનાલી બેન્દ્રેએ પતિ ગોલ્ડી બહલ સાથે કર્યુ મતદાન
સુનિલ શેટ્ટીનાં આખા પરિવારે કર્યુ મતદાન
મતદાન બાદ સાહીની નિશાન મીડિયાને દર્શાવી
ફેશન ડિઝાઇનર મનિષ મલહોત્રાએ કર્યુ મતદાન
આમિર ખાનની મતદાન કરતા સમયની તસવીર
એક્ટર અનુપમ ખેરે કર્યુ મતદાન
આમિર ખાનની પહેલી પત્ની રિના દત્તા અને દીકરો જુનૈદ પણ વોટિંગ કરીને
સંજય દત્તની બહેન પ્રિયા દત્તે પતિ સાથે કર્યુ મતદાન
ટેનિસ પ્લેયર મહેશ ભુપતીએ બાન્દ્રાની સેન્ટ અનસ સ્કૂલમાં કર્યુ મતદાન (Image: Sachin Gokhale/News18)
ડિરેક્ટર કુનાલ કોહલીએ કર્યુ મતદાન
ઉદ્ધવ ઠાકરેનાં સેક્રેટરી મિલિંદ નાર્વેકરે પત્ની સાથે કર્યુ મતદાન
મુંબઇ પોલીસ કમિશનર સંજય બાર્વેએ બાન્દ્રાની પેટિટ સ્કૂલમાં કર્યુ મતદાન
ભૂતપુર્વ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરે કર્યુ મતદાન
આમિર ખાને પત્નિ કિરન રાવ સાથે કર્યુ મતદાન (Image: Viral Bhayani)
અજય દેવગણે મતદાન બાદ મીડિયા સમક્ષ સાહીનું નિશાન દર્શાવ્યું (Image: Viral Bhayani)
પત્ની કાજોલ અને દીકરા યુગ સાથે મતદાન કરવા પહોચ્યો હતો અજય દેવગણ