ખુબસુરત અભિનેત્રી કોઈને કોઈ વાત ને લઈને હંમેશા વિવાદોમાં સપડાયેલી રહે છે. સામાજિક મુદ્દાઓ પર ટ્વિંકલના tweet ખુબ વખણાય છે. તેના દરેક મુદ્દાઓ બહુ સચોટ અને જોરદાર હોય છે. પરંતુ આ વખતે તેણે અક્ષય માટે કરેલા tweetથી તેની આકરી ઝાટકણી કરવામાં આવી રહી છે. કેટલાક લોકોએ તો તેના આ tweet પર ખુબ નારાજગી બતાવી છે અને સલાહ પણ આપવામાં આવી છે કે ટ્વિંકલે આવા વિવાદો ન વહોરવા જોઈએ।
જાણીએ શું છે સમગ્ર વિવાદ, રવિવારે ટ્વિંકલે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે ફોટામાં મજાક ઉડાવવામાં આવી હતી, તેમાં ટેગ કરી લખ્યું હતું કે અક્ષયની ફેવરિટ કાર કઈ છે – જવાબમાં લખ્યું હતું કે બળદ ગાડી અક્ષય મસ્જિદમાં કેમ જાય છે જવાબ હતો લોકોની દુઆ સાંભળવા માટે આ tweet બાદ ખુબ જ વિવાદ થયો હતો કોમેડિયન મલ્લિકા દુઆ અને તેના પિતા પત્રકાર વિનોદ દુઆએ પણ પ્રતિક્રિયા આપી છે.
વિનોદ દુઆએ કહ્યું કે શર્મસાર પત્ની તરફથી આ એક બહાનું છે. જયારે મલ્લિકા દુઆએ કહ્યું હાહાહા। …ભારે હસવું આવ્યું આપને જણાવી દઉં કે હાલ અક્ષયે કરેલી એક કોમેન્ટથી વિવાદ થયો હતો અક્ષયે કહ્યું હતું કે મલ્લિકા તું ઘટી બજાવ હું તને બજાવું છું આ વિવાદ બાદ ટ્વિંકલ પણ આવી હતી મેદાનમાં ટ્વિંકલ કહે છે આ એક સામાન્ય મજાક હતી જેને ખોટી રીતે ખુબ ગંભીર રીતે લેવાઈ છે