અમેરિકન મોડલ અને અભિનેત્રી કાઈલી જેનર હોટનેસના મામલામાં કોઈથી ઓછી નથી. તાજેતરમાં કાઈલીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરોને શેર કરી છે.તે તસ્વીરોમાં કાઈલી બિકીનીમાં ખુબ હોટ લાગી રહી છે. ફેન્સને તેનો આ હોટ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
કાઈલીની આ તસ્વીરોને કોઈપણ તેનો ફેન્સ બની જાય તેમ છે. દરેક ફોટોમાં કાઈલી ખુબ સેક્સી લાગી રહી છે. દરકોઈ તેની સુંદરતા અને લુકને લઈને પ્રશંસા કરી રહ્યાં છે અને સાથે જ કાઈલીની આ ફોટો પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.કાઈલી દુનિયાની સૌથી યંગ 21 વર્ષિય અબજોપતિ છે. જાણકારી મુજબ, કાઈલી કિમ કાર્દશિયનની બહેન છે.
જણાવી દઈએ કે કાઈલી દુનિયાની સૌથી ઓછી ઉંમરની અમિર મહિલાઓમાંથી એક બનવાનું ગૌરવ મેળવ્યું છે. તે નાની ઉંમરની અબજોપતિ બન્યા બાદ ફોર્બ્સ કવર પેજ પર નજર આવી હતી. ઈનસ્ટાગ્રામ પર તેને 144 મિલિયનથી વધારે લોકો ફોલોવ કરે છે.