અભિનેત્રી ભૂમિકા ગુરંગ આ દિવસોમાં સીરિયલ નિમકી મુખિયાની નવી સિરીઝ નિમકી વિધાયકમાં મુખિયાનો કિરદાર નિભાવી રહી છે. ટીવીની સ્ક્રીન પર તેનો લૂક એકદમ સાદો છે પરંતુ અસલ જીવનમાં તે ભલભલી હોટ અભિનેત્રીઓને હોટનેસની બાબતમાં માત આપે એવી છે. હાલમાં તે વેકેશન એન્જોય કરી રહી છે. અને ત્યાનાં કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે.
આ તસવીરોમાં તે લાલ બિકીનીમાં જોવા મળી રહી છે. ઘણી બોલ્ડ અને હોટ તસવીરો હાલમાં વાયુવેગે વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલા ફોટોમાં તે પોતાનું કાતિલ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. કેમેરા સામે ખતરનાક પોઝ આપીને સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ જાદુ ચલાવ્યો છે.