મુંબઈ : નિર્ભયાને 7 વર્ષ અને 3 મહિના પછી ન્યાય મળ્યો છે. નિર્ભયાના ચારેય દોષીઓને આજે (20 માર્ચ) સવારે 5:30 વાગ્યે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી છે. આને કારણે આખા દેશમાં ખુશીની લહેર છે અને નિર્ભયાની માતાને સંતોષ મળ્યો છે. દેશની દીકરીને ન્યાય અપાવવામાં બોલિવૂડની પણ મોટી ભૂમિકા છે. નિર્ભયા આંદોલન દરમિયાન બોલિવૂડની અનેક હસ્તીઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. હવે નિર્ભયાના દોષીઓને ફાંસી આપવામાં આવ્યા બાદ બોલિવૂડ તરફથી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
સુષ્મિતા સેનની પ્રતિક્રિયા
અભિનેત્રી સુષ્મિતા સેને ટ્વીટ કરીને નિર્ભયાની માતા આશા દેવીની પ્રશંસા કરી છે. તેઓએ તેને ન્યાયની જીત ગણાવી છે. તેણીએ ટ્વીટ કર્યું- માતાની ધૈર્ય અને સહનશક્તિને ન્યાય મળ્યો છે. આખરે ન્યાય થયો.
A Mother’s resilience ? Asha Devi sees it through!! Finally some justice!! #Nirbhaya Dugga Dugga ?
— sushmita sen (@thesushmitasen) March 20, 2020
રિતેશ દેશમુખની પ્રતિક્રિયા
અભિનેતા રિતેશ દેશમુખે ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું – નિભાર્યાના માતાપિતા, તેમના મિત્રો પ્રત્યેની મારી સંવેદના. સમય લાગ્યો, પણ ન્યાય થયો.
#JusticeForNirbhaya My thoughts and prayers are with the parents, friends & loved ones of Nirbhaya. The wait has been long but the justice has been served.
— Riteish Deshmukh (@Riteishd) March 20, 2020
તાપસી પન્નુની પ્રતિક્રિયા
દરેક મુદ્દા પર આડેધડ બોલનાર તાપસી પન્નુની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમના કહેવા પ્રમાણે હવે નિર્ભયાની માતા અને તેનો પરિવાર શાંતિથી સૂઈ શકશે. તે એક લાંબી અને વિરોધાભાસી લડાઈ રહી છે.
It’s done. Finally. I hope the parents can finally sleep slightly better tonight after YEARS. It’s been a long long battle for them. Asha Devi ?? https://t.co/XidMPTzKm4
— taapsee pannu (@taapsee) March 20, 2020
આ સાથે જ અન્ય સ્ટાર્સની પ્રતિક્રિયા નીચે મુજબ છે :
Finally the #Nirbhayacase comes to an end. I wish it would have been faster but I’m happy it’s over. Finally she & her parents are in peace. #RIPJyoti #RIPNirbhaya #Justicedelayed #TookTooLong
— Preity G Zinta (@realpreityzinta) March 20, 2020
#NirbhayaJustice finally!
— kunal kohli (@kunalkohli) March 20, 2020
Nirbhaya Justice. “Jaisi karni waisi bharni” Let this set an example not only in India but world over. Punishment for rape is by death. You have to respect womanhood. Shame on the people who delayed the execution. Jai Hind! pic.twitter.com/ENyjTxwlMI
— Rishi Kapoor (@chintskap) March 20, 2020
Finally justice has been served for #Nirbhaya, I pray for the much needed mental peace for her parents now. ? #JusticeForNirbhaya #nirbhayagetsjustice pic.twitter.com/MVQARRDHWE
— Madhur Bhandarkar (@imbhandarkar) March 20, 2020