મુંબઈ : ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપડા આજકાલ ભારતમાં છે. પ્રિયંકા અહીં તેના આગામી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેના વ્યસ્ત શેડ્યુલકમાંથી સમય કાઢીને, પ્રિયંકા બી ટાઉન મિત્રો સાથે આનંદ માણવાની કોઈ તક છોડતી નથી.
પ્રિયંકા ચોપરાએ વાણી કપૂર સાથે શાનદાર ડાન્સ કર્યો-
તાજેતરમાં જ પ્રિયંકા ચોપડા બી ટાઉનમાં એક પાર્ટીમાં જોવા મળી હતી. પાર્ટીમાં પ્રિયંકાએ વાણી કપૂર સાથે ફિલ્મ ‘વોર’ના સુપર હિટ ગીત ‘ઘૂંઘરું’ પર ડાન્સ કર્યો. પ્રિયંકા અને વાણીનો ડાન્સ જોઈને પાર્ટીમાં હાજર બધા લોકોની નજર આ બંને બોલિવૂડ સેલેબ્સ પર સ્થિર થઇ ગઈ હતી.