Ranbir Kapoor-Alia Bhatt રણબીર કપૂર અને આલિયા ભટ્ટે તેમની દીકરી રાહ કપૂરનો ચહેરો બતાવ્યો છે. રાહા કપૂરનો પહેલો ફોટો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. રણબીર-આલિયાની દીકરી રાહાની વાદળી આંખો અને ક્યૂટ સ્માઈલ લોકોને પસંદ આવી રહી છે.
અહીં ફોટો જુઓ-
View this post on Instagram