મુંબઈ : બોક્સ ઓફિસના સુલતાન એટલે દબંગ ખાનનું સિનેમાઘરોમાં જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ચુલબુલ પાંડેના ચાહકો થિયેટરોની બહાર ઉમટતા જોવા મળે છે. ચાહકોએ દુલહનની જેમ સિનેમાહોલને શણગાર્યા છે. બીજી તરફ કોઈ તેના રાઉડી હિરો માટે બાઇક રેલી કાઢી રહ્યા છે, તો ઘણા ચાહકો રસ્તા પર ચુલબુલ પાંડે માટે હૂટિંગ અને કેક કાપતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર ભાઈજાનના ડાઈ હાર્ડ ફેન્સ ટ્રેન્ડ સેલિબ્રેટ કરી રહ્યા છે. ત્યાં ફક્ત સિનેમાઘરોની અંદર જ નહીં પણ બહારના પ્રશંસકોની ભીડ જોવા મળે છે. માલૂમ હો દબંગ 3 ના પહેલા બે ભાગ હિટ થયા હતા. ક્રિસમસના પ્રસંગે દબંગ 3 લાવીને સલમાને તેના ચાહકોને સૌથી મોટી ટ્રીટ આપી છે. દેશભરમાં નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ સડકો પર દેખાવો થઈ રહ્યા છે. તે જ સમયે, સલમાનના ચાહકોને આ કથળતી પરિસ્થિતિઓથી કોઈ ફર્ક પડતો નથી.
ચાહકો સલમાનના દિવાના છે
તેઓ કોઈ ભય વિના ભાઈજાનના ફિલ્મનો પ્રથમ દિવસનો પહેલો શો જોવા માટે તેમના ઘરની બહાર નીકળી રહ્યા છે. આ તસવીરો અને વીડિયોમાં દબંગ 3 ના ચાહકોને જુઓ ..
And here begins our rituals for #Dabangg3Day ! Starting with Bike Rally ! Ready To Rock ? @BeingSalmanKhan bhai ❤️ Love You ? pic.twitter.com/NIhKqHFOXw
— Chulbul Robinhood Pandey Ka Fan? (@TSKH_official) December 20, 2019
Celebrations has started to welcome him.. Swagat horaha bhai aapka ??@BeingSalmanKhan #Dabangg3#Dabangg3Review #SalmanKhan pic.twitter.com/JPbWa5kqW4
— Chulbul ? (@whocares2point0) December 20, 2019
Whole night efforts when it @BeingSalmanKhan love u ?? & this is just trailer #Dabangg3Day pic.twitter.com/uBYO0AGzws
— Chulbul Robinhood Pandey Ka Fan? (@TSKH_official) December 20, 2019
And how can you imagine celebration without #MunnaBadnaamHua song ? Here's our Bhaukal??? dance #Dabangg3Day pic.twitter.com/4mIrtCsZ7h
— Chulbul Robinhood Pandey Ka Fan? (@TSKH_official) December 20, 2019
Celebration getting 3× bigger, 3× fun , 3× entertainment because it's #dabangg3day ! Cake cutting ? pic.twitter.com/HA7kPB10Ga
— Chulbul Robinhood Pandey Ka Fan? (@TSKH_official) December 20, 2019
This is not Mumbai or Delhi, This is Banglore. Insane craze across the nation for #Dabangg3 pic.twitter.com/El2G2ine9r
— Chulbul Abdi #Radhe (@SalmanAabdi) December 20, 2019