સંજય લીલા ભણસાળીની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી. જો કે ફિલ્મે સારી કમાણી કરી છે. લાંબા વીકેન્ડનો લાભ લીધા બાદ હાલ પણ ફિલ્મનું સારું પ્રદર્શન ચાલુ છે.પદ્માવત ઓનલાઇન લીક થઈ હતી.
પછીથી આ ફિલ્મના કો-પ્રોડ્યુસર વાઇકૉમ 18એ મહારાષ્ટ્ર, દિલ્હી અને ચંડીગઢના સાયબર સેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.રિપોર્ટ્સમાં સાયબર સેલ દ્વારા કેટલાક આઇપી એડ્રેસને પણ બ્લોક કરવામાં આવ્યા છે.અધિકારીઓ પાઈરસી કરનાર પર ચાંપતી નજર રાખી રહ્યા છે.