મુંબઇના બહુચર્ચિત ડ્રગ્સ કાંડમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ની એનસીબીના દરોડા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને આરોપી જાહેર કરવામાં આવ્યો હતો.
NCB ના એજન્સીના વરિષ્ઠ અધિકારી સંજય કુમાર સિંહે કહ્યું કેNCBને આર્યન ખાન અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. તેણે કહ્યું કે, આર્યન અને મોહક સિવાય તમામ આરોપીઓ પાસે ડ્રગ્સ મળી આવ્યો હતો.જેના NCB દ્ઘારા NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ 14 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવી આવ્યો હતો. બાકીના છ લોકો સામે પુરાવાના અભાવે ફરિયાદ નોંધવામાં હતી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈ ડ્રગ્સ કેસમાં આજે NCBએ ક્લીન ચિટ આપી હતી પોલીસની ચાર્જશીટમાં આર્યન ખાનને ક્લીન ચિટ મળી છે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના આર્યન ખાનનું નામ નથી. શુક્રવારે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ડ્રગ્સ કેસમાં 6000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 14 આરોપીઓનું નામ હતું.