SHAITAAN:આ દિવસોમાં, અજય દેવગન તેની આગામી નવી ફિલ્મ ‘શૈતાન’ માટે ચર્ચામાં છે, જે એક સુપરનેચરલ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગન અભિનેતા આર માધવન અને જ્યોતિકા સાથે જોવા મળશે. જ્યોતિકાનું આ ફિલ્મનું પહેલું પોસ્ટર ગઈ કાલે શેર કરવામાં આવ્યું હતું. દરમિયાન, આજે નિર્માતાઓએ આર માધવનનો લુક રિલીઝ કર્યો છે.
