મુંબઈ : બોલિવૂડની સિંગિંગ ક્વીન નેહા કક્કર તેના ગીતોની જેમ જ સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. હવે નેહા કક્કર અને પ્રખ્યાત પંજાબી સિંગર સુખી (Sukhe Muzical Doctorz) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં નેહા ફરી એકવાર પોતાની સ્ટાઇલથી ફેન્સને પાગલ કરી રહી છે. આ વીડિયો નેહાએ હાલમાં જ રિલીઝ થયેલા ગીત ‘વાહ વઈ વાહ’ પર બનાવ્યો છે. નેહા કક્કર ઉપરાંત આ જબરદસ્ત પંજાબી ગીત ગાયક સુખીે મ્યુઝિકલ ડોક્ટરઝે ગાયું છે. આ વીડિયોમાં પણ બંનેએ કમાલનો ડાન્સ કર્યો છે. જુઓ વિડીયો…