સોનમે હાલમાં જ પતિ આનંદ આહુજા સાથે એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી. હવે સોનમે ફોટોશૂટ દ્વારા પોતાની પ્રેગ્નન્સીની ઝલક શેર કરી છે. જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
“બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સોનમ કપૂર આ દિવસોમાં તેની ગર્ભાવસ્થાનો આનંદ માણી રહી છે.
સોનમે હાલમાં જ પતિ આનંદ આહુજા સાથે એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રેગ્નન્સી વિશે જાણકારી આપી હતી.
હવે સોનમે ફોટોશૂટ દ્વારા પોતાની પ્રેગ્નન્સીની ઝલક શેર કરી છે.
જેમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અહીં તસવીરો જુઓ..
