મિશન મંગલ સુપરહિટ સાબિત થઈ અને એમાં અભિનેત્રી તરીકે તાપસીએ પણ રોલ નિભાવ્યો હતો. એ બાદ તેની સ્ટાઈલિશ તસવીરો આ પહેલા પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થતી રહેતી હોય છે. ક્યારેક બિકીનીમાં તો ક્યારેક રેમ્પ વોક પર. પરંતુ આ વખતે એક નવો જ અંદાજ જોવા મળ્યો કે જે જોઈને લોકો તાપસીનાં દિવાનાં થઈ રહ્યા છે.
હવે તાપસીએ નોયડામાં થયેલી એક લોન્ચિંગ ઈવેન્ટમાં પોતાનો જલવો બતાવ્યો. કંઈક અલગ જ અંદાજમાં તે જોવા મળી કે જે જોઈને લોકોનાં હોશ ઉડી ગયા. ચોતરફ તેના વખાણ થઈ રહ્યાં છે. આ તસવીરો જોઈને તમે પણ વિચારવા લાગશો કે તાપસી કેટલી ટેલેન્ટેડ છે. તો જુઓ તાપસી પન્નુની કેટલીક તસવીરો