મુંબઈ : શુક્રવારે 11 ઓક્ટોબરે ટેલિવિઝનનો સૌથી આદરણીય એવોર્ડ શો ગોલ્ડ એવોર્ડ્સ મુંબઈમાં યોજાયો હતો. ગોલ્ડ એવોર્ડ્સની આ 12મુ એડિશન, ઘણા ટીવી હસ્તીઓ માટે શાનદાર રહ્યું છે. આમાં હિના ખાને નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી, મોસ્ટ ફીટ એક્ટર અને ટીવી પર્સનાલિટી ઓફ ધ યર એમ ત્રણ એવોર્ડ જીત્યા હતા. તે જ સમયે, સુરભી ચંદાના-એરિકા ફર્નાન્ડિઝને મોસ્ટ સ્ટાઇલિશ ડિવા એવોર્ડ મળ્યો. આ શોમાં ઘણી ટીવી હસ્તીઓ પહોંચી હતી. દરેક વ્યક્તિ એકથી એક ચડિયાતી સ્તાઈલમાં પહોંચી હતી. ચાલો આપણે જાણીએ કે કયો એવોર્ડ કોને મળ્યો…
1. બેસ્ટ કપલ – રિયા શર્મા-શાહિર શેખ
2. બેસ્ટ એક્ટર (નેગેટિવ રોલ ક્રિટીક્સ, મેલ) – સંજય ગગનાની
3. બેસ્ટ એક્ટ્રેસ (નેગેટિવ રોલ ક્રિટીક્સ, ફિમેલ) – હેલી શાહ
4. બેસ્ટ એક્ટર (નેગેટિવ રોલ પોપ્યુલર, મેલ) – કરણસિંહ ગ્રોવર
5. બેસ્ટ એક્ટ્રેસ (નેગેટિવ રોલ પોપ્યુલર, ફિમેલ) – હીના ખાન
6. મોસ્ટ સ્ટાઇલિશ ડિવા – સુરભી ચંદાના અને એરિકા ફર્નાન્ડિઝ
7. મોસ્ટ ફીટ એક્ટર – કરણ વાહી
8. મોસ્ટ ફીટ એક્ટ્રેસ – હીના ખાન
9. ટીવી પર્સનાલિટી ઓફ ધ યર – હીના ખાન
10. બેસ્ટ એન્કર – અર્જુન બિજલાની
11. બેસ્ટ સપોર્ટિંગ મેલ (ક્રિટીક્સ) – કરણ ખન્ના
12. બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ – મુગ્ધા છાપેકર
13. બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (પોપ્યુલર) – ઋત્વિક અરોરા
14. ગોલ્ડ ડેબ્યુ એવોર્ડ ઈન અ લીડ રોલ (મેલ) – સુમેધ વાસુદેવ મુદ્ગલકર
15. બેસ્ટ ચાઈલ્ડ એક્ટર – આકૃતિ શર્મા
16. રાઇઝિંગ સ્ટાર ફ્રોમ ટીવી ટૂ ફિલ્મ – મૃણાલ ઠાકુર, અવિકા ગૌર
17. બેસ્ટ ડેબ્યુ એવોર્ડ ઈન અ લીડ રોલ (ફિમેલ) – રીમ શેખ
18. બેસ્ટ એક્ટર મેલ (ક્રિટીક્સ) – પર્લ વી પુરી
19. બેસ્ટ અભિનેત્રી (ક્રિટીક્સ) – એરિકા ફર્નાન્ડિઝ
20. બેસ્ટ એક્ટર મેલ (પોપ્યુલર) – મોહસીન ખાન, ધીરજ ધૂપર
21. બેસ્ટ એક્ટ્રેસ ફિમેલ (પોપ્યુલર) – શ્રદ્ધા આર્યા, શિવાંગી જોશી
22. બેસ્ટ ટીવી શો ફિકશન – કુંડળી ભાગ્ય- યે રિશ્તા ક્યા કહલાતા હૈ
23. બેસ્ટ ટીવી શો કોમેડી – કપિલ શર્મા શો
24. લોન્ગેસ્ટ રનિંગ શો – યે રિશ્તા ક્યા કહલાતા હૈ.