મુંબઈ : ભલે અડધું વર્ષ લોકડાઉનમાં ગયું હોય, પરંતુ તે દરમિયાન, ઘણી એવી હસ્તીઓ હતી જેમણે જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને લગ્ન કર્યા. એટલે કે, આ કરવા ચોથ તે અભિનેત્રીઓ માટે ખૂબ વિશેષ બનવા જઈ રહી છે જેમણે આ વર્ષે લગ્ન કર્યા છે. આ અભિનેત્રીઓ તેમના લગ્નજીવનમાં પણ ખૂબસુરત લાગી રહી છે, એટલા માટે જ ચાહકોની નજર પણ તેમના પહેલા કરવા ચોથ ઉપર સ્થિર છે. અહીં જુઓ કઈ જાણીતી હસ્તીઓ આ વર્ષે પ્રથમ વખત કરવા ચોથનું વ્રત કરશે.
આ અભિનેત્રીઓની પહેલી કરવા ચોથ
કાજલ અગ્રવાલ
નેહા કક્કર
મિહિકા બજાજ
પ્રાચી તેહલાન
પૂજા બેનર્જી