ઐશ્વર્યા રાયનો આજે ૪૪મો જન્મ દિવસ છે. તેના પ્રશંસકો આ દિવસનું આતુરતાથી રાહ જોતા હોય તે સ્વાભાવિક છે. થોડા દિવસ પહેલા ઐશના પિતાનું નિધન થયું હતું આથી તે શોકમાં છે અને આ વર્ષે તેનો જન્મ દિવસ બહુ ધામધુમથી નહી મનાવે। ઐસ તેના પિતાની ખુબજ નજીક હતી તે તેના પપાની લાડકવાઈ હતો તેના પિતાના નિધનથી તે ખુબજ અપસેટ થઈ ગઈ છે. તેમની યાદમાં હાલતો તે કોઈ કાર્યક્રમ કે મોટી ઉજવણીમાં ભાગ લેવા માંગતી નથી
ગયા જન્મદિવસે અભિષેકે વિદેશમાં તેનો જન્મ દિવસ ખુબજ ધૂમધામથી ઉજવ્યો હતો આ વર્ષે પણ અભિષેક તેના જન્મ દિવસ પર કોઈ કચાસ રાખવા માંગતો ણ હતો પરંતુ એસની ઈચ્છાને માન આપી સાદગીથી જન્મ દિવસ ઉજવશે જેમાં તેના ખુબજ અંગત મિત્રો અને સ્નેહી સંબંધીઓ હાજર રહેશે।
આમ આ વર્ષે ઐશ્વર્યા તેનો જન્મ દિવસ બહુ સાદગીથી ઉજવશે।