Joker 2: Folie A Deux : ડાયરેક્ટર ટોડ ફિલિપ્સની ફિલ્મ ‘જોકરઃ ફોલી અ ડ્યુક્સ’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ‘જોકર: ફોલી એ ડ્યુક્સ’ હોલીવુડની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ટ્રેલર જોયા બાદ દર્શકોમાં ભારે ઉત્તેજના છે.
ડાયરેક્ટર ટોડ ફિલિપ્સની ફિલ્મ ‘જોકરઃ ફોલી અ ડ્યુક્સ’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ‘જોકર: ફોલી એ ડ્યુક્સ’ હોલીવુડની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ટ્રેલર જોયા બાદ દર્શકોમાં ભારે ઉત્તેજના છે.
D