મુંબઈ : અક્ષય કુમારની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તેના આગમન પછી લોકોની ખુશી સોશિયલ મીડિયા પર જોવા જેવી છે.
અક્ષય કુમાર અને કરીના કપૂરની જોડી આ ફિલ્મ દ્વારા ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે. આ બંને છેલ્લે ફિલ્મ કમબખ્ત ઇશ્ક માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2009 માં આવી હતી અને હવે 10 વર્ષ બાદ અક્ષય અને કરીના ફરી એક સાથે આવ્યા છે.
આ બંને સિવાય દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીની જોડી પણ આ ફિલ્મમાં જોવા મળશે. ગુડ ન્યૂઝ ફિલ્મના ટ્રેલરને જોઇને ચાહકો ખૂબ જ ખુશ છે. ટ્વિટર પર લોકો તરફથી ટ્વીટ્સનું જાણે પૂર વહેડાવવામાં આવી રહ્યું છે. જ્યારે એક યુઝરે કહ્યું કે, ‘ગુડ ન્યુઝ’ અત્યારથી જ સુપરહિટ છે, તો બીજાએ કહ્યું કે ટ્રેલર જોયા પછી તેની ઉત્તેજના વધી ગઈ છે.
સોશિયલ મીડિયા પર લોકોની આ પ્રતિક્રિયા છે:
#GoodNewwzTrailer : LAUGHTER RIOT!!
Can't stop laughing LOL!! Madness & Confusion ?? Get Ready For The Craziest & Funniest Laughter Riot Laced with humor and emotions!@akshaykumar Is on a different level ? No one can beat him in comedy. G.O.A.T ?
Yeh Christmas AKSHAY Wali?— Mumin (@ImMumin) November 18, 2019
And Once Again The Salt Pepper Look Of @akshaykumar Sir In #GoodNewwzTrailer
He Is Looking So Handsome Throughout The Trailer pic.twitter.com/Wyf9ghZHjc— Bhushan Khiladi (@kh_bhushan) November 18, 2019
Here's The Trailer Of Biggest Goof-Up Of The Year #GoodNewwzTrailer https://t.co/MJz92m6HIu
— Dᴀᴍᴏɴ Sᴀʟᴠᴀᴛᴏʀᴇ ? (@Akshay_Brigade) November 18, 2019
The Jodi For Which We All Have Been Waiting Since Long @akshaykumar #KareenaKapoorKhan Together Are Love #GoodNewwzTrailer pic.twitter.com/1ymfeA6IV6
— Bhushan Khiladi (@kh_bhushan) November 18, 2019
Blockbuster Toh Already Hai Bas Dekhne Ki Formality Puri Karni Hai
Full Faith In @akshaykumar Sir As Fan As Well As An Audience #GoodNewwzTrailer
— Bhushan Khiladi (@kh_bhushan) November 18, 2019