મુંબઈ : શિવસેનાની ધમકી વચ્ચે અભિનેત્રી કંગના રનૌત આજે (9 સપ્ટેમ્બર) બપોરે સાડા ત્રણ વાગ્યે તેના ઘરે પહોંચી હતી. ખાર વિસ્તારમાં તેના ઘરે પહોંચી હતી. ચુસ્ત સુરક્ષા વચ્ચે તેને ઘરે લઈ જવામાં આવી હતી. તેના ઘરની બહાર પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઘરે પહોંચતા જ કંગનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું.
કંગનાએ એક વીડિયો શેર કરતાં કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે તારો ઘમંડ તૂટશે.
https://twitter.com/KanganaTeam/status/1303636961131782147