મુંબઈ : સુપરસ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પિતા બનવા જઇ રહ્યો છે. તેણે તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે એક તસવીર શેર કરી છે અને કહ્યું છે કે જાન્યુઆરી 2021 માં નાનો મહેમાન તેના ઘરે આવવા જઇ રહ્યો છે.
https://twitter.com/imVkohli/status/1298856026544906240