કોરિયા તા.11 : સેમસંગ કંપનીએ તેના Galaxy S7 edge ના યુઝર ને એન્ડ્રોઇડ માટે અપડૅટ આપવાની જાહેરાત કરી છે.અત્યાર સુધી માં કંપનીએ જાહેર નથી કર્યુ કયા પ્રકારના ફેરફાર આવશે આ અપડૅટ પછી .નવી અપડેટ કંપની એ મોબાઈલ યૂઝર ની સેક્યુરીટી ને ધ્યાન માં લઇ ને લીધી છે.જયારે આ અપડૅટ ઑસ્ટ્રેલિયા ના યુઝર માટે ડિસેમ્બર થી અવેલેબલ છે તમે પણ પોતાના હેન્ડસેટ ના મેનુ સેટિંગસ માં જઈ ને અપડૅટ માટે જોઈ શકો છો .


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.