અમેરિકન ટેક્નોલૉજી દિગ્ગજ Apple iOS 11.2.5 અપડેટ્સ અાપ્યુ છે. iPhone અને iPad બન્નેમા તેને અપડેટ કરી શકાય છે.સાથે સાથે Apple Watch OS 4.2.2 અને tvOS 11.2.5 પણ અાપ્યા છે જેને તમે પણ ડાઉનલોડ કરી શકો છો. iOS 11.2.5 માં ફ્યુચર્સની વાત કરીએતો તેની સાથે તમારા iPhone માં એક ખાસ ફીચર પણ સામેલ થશે જે Siri આધારિત છે.હવે Siri ન્યૂઝ વાંચી સંભળાવશે.બીજા ફિચર્સની વાત કરીએ તો હોમપેડને પણ સપોર્ટ કરે છે.
અપડેટ કરવા તમે સેટિંગ્સમાં નોટિફિકેશન મળશે અથવા તમારા સામાન્ય સેટિંગ્સથી સોફ્ટવેર અપડેટ્સ પર ટેપ કરીને તેને અપડેટ કરી શકો છો.આ માટે તમારે વાઇફાઇની જરૂર પડશે અને કંપની હંમેશા સલાહ આપે છે કે તે પહેલાં ડેટા બેકઅપ લઈ લેવા જેથી ડેટા પરત મળશે.