જો તમે સસ્તામાં લેપટોપ લેવાનું વિચારી રહ્યા છો તો અા ખબર તમને કામ અાવશે.ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઇ-કૉમર્સ કંપનીઓ ઘણા લેપટોપ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.અાજે અમે તમને 16000 રૂપિયાથી ઓછી કિંમતના લેપટોપ વિશે વાત કરીશુ.
RDP ThinBook Atom Quad Core 7th Gen:
અા લેપટોપનું ડિસ્પ્લે 11.6 ઇંચનું છે.ડિવાઈસ 62 બિટ પર ચાલે છે.લેપટોપમાં 7 મી જનરેશન ઓફ એટમ ક્વાડકોર પ્રોસેસર છે.તેની સાથે સાથે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.લેપટોપ ફ્લિપકાર્ટ પર 13,990 રૂપિયામાં ઉપલબ્ધ છે.
Asus E203NA-FD026T–
આસૂસના આ લેપટોપની એમેજોન પર કિંમત 13,990 રૂપિયા છે.તેમાં 11.6 ઇંચનું ડિસ્પ્લે છે.3 GB રેમ છે, 32 GB વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે
Lava Helium Atom Quad Core 7th Gen:
સિલ્વર કલરના આ લેપટોપની ફ્લિપકાર્ટ પર 12,999 રૂપિયા કિંમત છે.ડિસ્પ્લે 12.5 ઇંચ અને તેનુ વજન 1.31 કિલો છે. 7 મી જનરેશન ઓફ એટમ કવોડ કોર પ્રોસેસર લાગ્યું છે.લેપટોપ 64 બીટ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
Acer A315-31-
એસરનાં આ લેપટોપની એમેજોન પર 15,990 રૂપિયા કિંમત છે.લેપટોપમાં 15.6 ઇંચનું ડિસ્પ્લે છે.Acer A315-31માં 2 GB રેમ અને 500 GB સ્ટોરેજ કેપેસીટી છે.લેપટોપમાં ઈન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ આપવામાં આવ્યો છે.
Iball Atom Quad Core:
બ્લેક કલર આ લેપટોપની ફ્લિપકાર્ટ પર 11,200 રૂપિયા કિંમત છે.ડિસ્પ્લે 11.6 ઇંચનું છે.ઇન્ટેલ એટમ કવોડ કોર પ્રોસેસર છે.ઉપકરણ 32 બીટ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.