જો તમે નવા વર્ષમાં એપલ પ્રોડક્ટ્સ લેવા માટે વિચારી રહ્યા છે તો તમારા માટે ખુશખબરી છે ફ્લિપકાર્ટ પર 9થી 15 જાન્યુઆરી સુધી એપલ વીકનું આયોજન કરવામાં આવ્યું છે આ દરમિયાન ઘણા iPhones પર ડિસ્કાઉન્ટ સાથે કેશબેક ઓફર પણ આપવામાં આવે છે. iPhone સિવાય મેકબુક, iPad અને એપલ વોચ પર પણ ઓફર કરવામાં અાવી છે.ગ્રાહકોને શોપિંગ દરમિયાન ICICI ક્રેડિટ કાર્ડથી ઇએમઆઈ ટ્રાન્જેક્શન કરતા 8 હજાર સુધી કેશબેકનો લાભ મળશે.
સૌથી પહેલાં iPhone Xની વાત કરીએ તો તે ગ્રાહક તેને 89,000 રૂપિયામાં ખરીદશે અને ઇએમઆઈ ટ્રાન્જેક્શન પર 8 હજારની કેશબેકનો પણ લાભ મળશે. iPhone 8ને ગ્રાહક 64,000 રૂપિયાની જગ્યાએ 54,999 રૂપિયામાં ખરીદી શકાશે. ઇએમઆઈ ટ્રાન્જેક્શન પર 8 હજાર રૂપિયા કેશબેકના લાભ પણ મળે છે.iPhone 7 ગ્રાહકને 49,000 રૂપિયાની જગ્યાએ 42,999માં ખરીદી શકાશે ઈએમઆઈ ટ્રાન્જેક્શનમાં 5 હજારની કેશબેકનો પણ લાભ મળે છે. આ જ રીતે .iPhone 7 Plus ગ્રાહકને 59,000 રૂપિયાના બદલે 56,999 રૂપિયામાં ખરીદી શકાશે. ઈએમઆઈ ટ્રાન્જેક્શનમાં 5 હજારની કેશબેકનો પણ લાભ મળે છે.iPhone 6 ગ્રાહકને 29,500 રૂપિયાના સ્થાને 25,499 રૂપિયામાં ખરીદી શકાશે. ઈએમઆઈ ટ્રાન્જેક્શનમાં 3 હજાર કેશબેકનો પણ લાભ મળે છે. આ જ રીતે iPhone 6s માટે ગ્રાહક 40,000 રૂપિયાની જગ્યાએ 34,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ઈએમઆઈ ટ્રાન્જેક્શનમાં 3 હજાર કેશબેકનો પણ લાભ મળે છે.iPhone 6s Plus ગ્રાહકને 49,000 રૂપિયાના સ્થાને 37,999 રૂપિયામાં ખરીદી શકાશે ઈએમઆઈ ટ્રાન્જેક્શનમાં 3 હજાર કેશબેકનો પણ લાભ મળે છે.
iPhone SE (32GB) ગ્રાહકને 26,000 રૂપિયાની જગ્યાએ 17,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ઈએમઆઈ ટ્રાન્જેક્શનમાં 2,500 રૂપિયા કેશબેકનો પણ લાભ મળે છે.
Apple MacBookને ગ્રાહક 55,490 રૂપિયાના સ્થાને 47,490 રૂપિયામાં ખરીદી શકાય છે. ઇએમઆઈ ટ્રાન્જેક્શનમાં 8 હજાર રૂપિયા કેશબેકના લાભ પણ મળે છે. અા પ્રકારની અન્ય ઑફર્સનો લાભ ગ્રાહક iPad અને એપલ વોચ પર ઉઠાવી શકો છો. આ ઓફર્સ ગ્રાહક ફ્લિપકાર્ટ પર જાઈ મેળવી શકે છે.