ગત મહીને ચીનમાં શાઓમીને Redmi 5 અને Redmi 5 Plus સ્માર્ટફોન રજૂ કર્યો હતો. આ બે ફોનની ખાસિયત તેમાં આપવામાં આવેલા 18:9 એસ્પેક્ટ રેશિયો છે. શાઓમીના મુજબ ગેમ રમવા અને વીડિયો માટે તે શાનદાર છે.
શાઓમી Redmi 5 સ્માર્ટફોનને બે વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. પહેલા વેરિયન્ટમાં 2GB રેમની સાથે 16 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેની કિંમત 799 યુઆન (લગભગ 7800 રૂપિયા) છે. જ્યારે બીજા વેરિયન્ટમાં 3GB રેમ સાથે 799 યુઆન (લગભગ 7800 રૂપિયા) છે. જ્યારે બીજા વેરિયન્ટમાં 3GB રેમ સાથે 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેની કિંમત 899 યુઆન (લગભગ 8800) છે. શાઓમી Redmi 5 Plusને પણ બે વેરિયન્ટમાં રજૂ કર્યા છે.
હવે ભારતમાં ફેબ્રુઆરીમાંXiaomi Redmi Note 5ને લોન્ચ કરવામાં અાવશે. સત્તાવાર જાહેરાત કંપની તરફથી ટૂંક સમયમાં કરવામાં અાવશે.