આજે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળવામાંઆવશે, રાજયના અનેક વિસ્તારમાં સૂકું વાતાવરણ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
હાલ અમદાવાદમાં ઠંડીનો ચમકારો ઓછો છે. પરંતુ ગાંધીનગરમાં લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રીનો તફાવત જોવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી ઠંડીની સ્થિતિમાં કોઈ મોટા ફેરફાર નહિ કરવામાં આવે ત્યારબાદ ત્રણેક દિવસમાં ઠંડી વધવાની શક્યતા બની રહી છે. જોકે હાલ ગાંધીનગરમાં રાત્રી તાપમાન 2.5 ડિગ્રી વધ્યું છે. ગાંધીનગર માં લઘુતમ તાપમાન નો પારો ગગડતા રાતના તાપમાન માં 2.5ડિગ્રી નો ઘટાડો જોવા મળ્યું છે.
હવામાન વિભાગે દિવસોમાં ઠંડીનો ચમકારો અસહ્ય બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે પવનની ગતિ વધવાના કારણે ઠંડી માં વધારો થવાની પણ હવામાન ખાતે આગાહી વ્યકત કરી છે આથી મંગળવાર રાત્રે લઘુતમ તાપમાન 16.5ડિગ્રી નોંધાયું હતું
રાજ્યમાં સૌથી નીચું તાપમાન દમણ માં નોંધાયું હાલની સીઝન માં રાજ્ય માં સૌથી નીચું તાપમાન માં સંગ પ્રદેશ દમણ માં 1.5ડિગ્રી નોંધાયું છે
સૌથી નીચા તાપમાન માં ગાંધીનગર 24કલાકમાં અઢી ડિગ્રી તાપમાન નીચું જતા ઠંડી નો ચમકારો જોવા મળ્યો વાતાવરણ માં ભેજ નુપ્રમાણ સવારે 83 ટકા અને રાત્રે 51ટકા ઊંચું રહેવાને કારણે રાત્રી દરમિયાન સૌથી વધુ ઠંડી અનુભવાયો હતો
આગામી દિવસોમાં તાપમાન માં ગટાડો જોવા મળી શકે છે છેલ્લા 24કલાકમાં ફુંકાયેલા ઉત્તર પૂર્વીય પવનના કારણે મંગળવારે દિવસે અને રાતના તાપમાન 1થી 1.5ડિગ્રી નો ગટાડો નોંધવામાં આવ્યો હતો ઉત્તર પૂર્વીય પવનના કારણે ભેજ નું પ્રમાણ 7ટકા ગટ્યુ હતું
રાત્રીના તાપમાનનો દોઢેક ડિગ્રી ના ઘટાડા સાથે મુખ્ય શહેરો માં ઠંડી નો પારો 21થી 21.4ડીગ્રી જયારે ગરમી નો પારો 1ડિગ્રી સુધી ઘટતા મુખ્ય 5શહેરો માં 33થી 33.6ડિગ્રી વચ્ચે તાપમાન નોધ વામાં આવ્યું હતું તાપમાન ના ઘટા ડા ના કારણે ફરી એકવાર ઠંડી નું જોર વધ્યું
સીઝન શરુ થતા જ આરોગ્ય વિભાગ નિષ્ણાતો નું કહેવું છે કોરોના અને સ્વાઇનફલુ અંગે તકેદારી રાખવી પડશે નહીંતર આ વખત ની ઠંડી માં બંને સક્ર્મણ વક્રી શકે છે ગયા વર્ષ પણ દિવાળી પછી કોરોના કેસો ઝડપી વધી રહ્યા હતા રાજ્ય સરકારે શિયાળા ની કોરોના ને લગતી કોઈ ગાઇડલાઇન હાજી સુધી આપવામાં આવી નથી રાજ્યના મોટા ભાગના શહેરોમાં શરદી અને કફ ની ફરિયાદોનું પ્રમાણ વધી રહ્યો છે ચિકનગુનિયા પણ ધીરે ધીરે હાહાકાર મચાવી રહ્યો છે જેને લઇ લોકોએ તકેદારી રાખવી ખુબ જરૂરી છે