ગાંધીનગરમાં અાજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જળસંકટ, આગામી બજેટ સત્ર ઉપરાંત વર્તમાન પરિસ્થિતિ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી.મગફળીની ખરીદી પર પણ સમીક્ષા, નર્મદા કંટ્રોલ ઓથોરિટીના નિર્ણય બાદ સિંચાઇના પ્રશ્ને પણ ચર્ચા થઈ હતી.
બેઠકમાં ભુપેન્દ્રસિંહ,પ્રદીપસિંહ અને પરસોત્તમ સોલંકી ગેરહાજર રહ્યા હતા.