કેશોદ શહેરમાં દર્શના સિક્કા મુદ્દે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થતું જોવા મળી રહ્યું છે કારણ કે વેપારીઓ કહે છે કે અમારી પાસે અન્ય કોઈ ગ્રાહકો આ સિક્કા સ્વીકારતા નથી જ્યારે ગ્રાહકો કહે છે ના તમારે ચલાવવા જ પડે કારણ કે આ ચલણ છે જોકે બંને વચ્ચે બેંકો મદદરૂપ થાય એ પણ જરૂરી બન્યું છે કારણ કે લોકોમાં એવી પણ ચર્ચા છે કે 10 ના સિક્કા અમારે ક્યાં આપવા જવા કોઈ જગ્યાએ બેંક વર્ણા માં આપીએ તો પણ નિયમ મુજબ સીકા સ્વીકારવામાં આવે છે જ્યારે અન્ય ચિલ્લર ત્યાં જમા કરાવવાનું જેથી આ અંગે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા મા આવે તેવી માંગણી ઉઠવા પામી છે એક બાજુ 10 ના સિક્કા ઊભી થઈ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી બજારમાં નવા નકોર 20 ના સિક્કા પણ જોવા મળી રહ્યા છે સિક્કાનું હવે શું કરવું આવનારા સમયમાં જ ખ્યાલ આવી શકે છે હાલ તો આ મુદ્દે વેપારીઓ અને ગ્રાહક વચ્ચે ઘર્ષણ થતું જોવા મળી રહ્યું છે

