જૂનાગઢ જિલ્લા ફ્રુટ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ફરસાણ મીઠાઈ અનાજ કરિયાણા ડેરી પ્રોડક્ટ જેવા ખાદ વસ્તુ વેચતા દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવે છે પરંતુ આ સેમ્પલ ના રિપોર્ટ એક વર્ષ સુધી આવતા નથી તેનું કારણ શું છે તે આમ જનતા માંથી સર્જાઈ રહ્યું છે તાજેતરમાં જ માણાવદર શહેરમાં વર્ષમાં બે ત્રણ વખત દેખતા ફૂડ વિભાગના અધિકારીઓ સેમ્પલ લેવા આવે છે પરંતુ આ લીધેલા સેમ્પલના રિપોર્ટ એક વર્ષ સુધી આવતા નથી ત્યારે અધિકારીઓની મિલીભગત કે શું અને શહેરમાં ફૂડ વિભાગની જોઈએ તેવી કામગીરી પણ થતી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જ્યારે જૂનાગઢ જિલ્લા ફુટ સેફટી ઓફિસરના જણાવ્યા અનુસાર રિપોર્ટ બાબતે પૂછતા તેઓ જણાવ્યું હતું કે તમારે કોઈ પણ માહિતી જોતું હોય તો રૂબરૂ કચેરી પર આવીને લઈ જશો તેઓ જવાબ આપતા કુલ વિભાગના તંત્રની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે ત્યારે માણાવદરમાં અગાઉ લીધેલા સેમ્પલનું રિપોર્ટ હજી સુધી આવ્યો નથી લોકોના આરોગ્ય પર ખતરો છતાં તંત્રની કામગીરી કરતું નથી સેમ્પલ લઈને બરોડા ખાતે લેબ માં મોકલવામાં આવ્યા ની વાતો થઈ રહી છે
