જુનિયર ક્લાર્ક ની લેવા નાર પરીક્ષાને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરીઓ આપી દેવામાં આવ્યો છે પરીક્ષા માટે વિવિધ અધિકારીઓને તેમની ફરજ ની ચોપડી કરી દેવાય છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નવ એપ્રિલના બપોરે 12:30 થી 31 દરમિયાન જુનિયર ક્લાર્ક ની પરીક્ષા લેનાર છે જૂનાગઢ જિલ્લામાં 79 પરીક્ષા કેન્દ્રો ઉપર 23,220 ઉમેદવારો માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ અધિકારીઓ ફરજ સોંપવામાં આવી છે જેમાં 136 અધિકારી 1,439 કર્મચારીઓ પરીક્ષા લક્ષી ફરજ સોપાય છે જ સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગના 430 પોલીસ સ્ટાફને બંદોબસ્ત ચૂકવવામાં આવ્યો છે ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના કેન્દ્રો ખાતે કોઈ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રો શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે જુનાગઢ જિલ્લા પંચાયત કચેરી ખાતે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યું છે 9 એપ્રિલ સુધી કચેરીના કામકાજ કલાકો દરમિયાન ઉમેદવારો ફોન દ્વારા જરૂરી માહિતી મેળવી શકશે
