જુનાગઢ ની મધ્યમાં આવેલ જિલ્લા જેલમાં જુનાગઢ જિલ્લા પોલીસવાળા રવિ તેજા વાસણ સીટી સહિતના પદાધિકારીઓ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આમ તો સમગ્ર ગુજરાતની જિલ્લા જેલમાં ગૃહ વિભાગની સૂચના બાદ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે જુનાગઢની જિલ્લા જેલમાં પણ પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો અને જેલમાં ચેકિંગ શરૂ કરી દીધું હતું આશરે પાંચ કલાક સુધી જેલમાં અધિકારી અને તમામ પોલીસ સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યું હતું છેલ્લા ઘણા સમયથી જેલમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર વોચ રાખવામાં આવી રહી હતી ત્યારે જેલમાં કોઈ પણ ગેરકાયદેસર કામગીરી થાય છે કે નહીં તે બાબતની તપાસ કરવા માટે જિલ્લા પોલીસવાળા રવિ તેજા વાસણ છે અને એલસીબી પીઆઇ ગઢવી ડી ડિવિઝન એ ડિવિઝન સહિતના પીએસઆઇ પીઆઇ અને કોસ્ટેબલ સહિતના સ્ટાફ નો મોટો કાફલો જુનાગઢ જિલ્લાની મધ્યસ્થ જેલ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું જિલ્લા જેલમાં જુનાગઢ પોલીસનો કાફલો પહોંચ્યો હતો તપાસ હાથ ધરાઈ

