જુનાગઢના ખડિયા નજીક આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ની સ્થાપના પછી યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષયમાં સૌપ્રથમ પીએચડી ની પદવી એનાયત કરવામાં આવી છે સૌરભ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના અધ્યાપક ઉર્મિલાબેન ત્રિવેદીને અનુ આધુનિક ગુજરાતી સાહિત્યની આત્મકથાઓ એક સમીક્ષાત્મક અધ્યયન વિષય ઉપર મહા સંશોધન નિબંધ રૂપે સંશોધન કર્યું હતું જેને માન્યતા આપી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા તેઓની ડિગ્રી રૂપે નોટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે ઉર્મિલાબેન ત્રિવેદીએ આ વિષય પર ડોક્ટર રમેશચંદ્ર બી મહેતા ના માર્ગદર્શનનેટર સંશોધન કાર્ય કર્યું હતું મહેતાના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કર્યું હતું હિન્દી અને ગુજરાતી બંને વિષયોમાં એમ એ એમ મ.એડ થઈ હાયર સેકન્ડરી માં બીએડ કોલેજમાં પણ સફળતાપૂર્વ ફરજ બજાવેલ છે તેવો પીટીસી કોલેજ શારદા ગામ ખાતે પ્રિન્સિપાલ તરીકે પણ કાર્યરત હતા પીએચડી ની ડીગ્રી પ્રાપ્ત કરતા સર્વે કુટુંબીજનો સ્ટાફ મિત્રો અને બ્રહ્મસમાજ જે પણ ગોવરવ સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ની સ્થાપના થયા બાદ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય પીએચડી ધારક બનનાર ઉર્મિલા ત્રિવેદી સૌપ્રથમ સંશોધક છે
