જુનાગઢ પોલીસે લોકોને વ્યાજના ચક્રવ્યૂ માંથી છોડાવવા અને જાગૃત લાવવા મુહિમ ચલાવી છે વ્યાજખોરોના ત્રાસમાંથી લોકોને મુક્ત મુક્તિ આપવા માટે રાજ્ય સરકારે કડક સાથે કાર્યવાહી હાથ ધરી છે અને તેના પરિણામ સામે આવી રહ્યા છે જેને લઇ જૂનાગઢમાં રહેતા અમન મહીડા ના એક પરિવારને અકસ્માત નડતા ના છૂટકે તેમને તત્કાલીક ₹30,000 10% વ્યાજ લેવા ની ફરજ પડી હતી જેમાંથી અમનભાઈ એ 26 હજાર જેટલા રૂપિયા ભરપાઈ પણ કરી દીધા હતા પરંતુ વ્યાજખોરો ખૂબ જ ત્રાસ આપી રહ્યા હતા અમન મહિલાએ મારવાની પણ ધમકી મળી હતી બાઈક જુત્વી વગેરે મુશ્કેલી સ્થિતિમાં અમન ભાઈ જુનાગઢ પોલીસનો સંપર્ક કર્યો ડી વાઈ એસપી હિતેશ ધાંધલીયાના નેતૃત્વમાં તપાસા હાથધરી અવારનવાર હેરાન કરનાર વ્યાજખોરોને બોલાવી પોલીસની ભાષામાં સમજાવતા મહીડાના પરિવારને ત્રાસમાંથી મુક્તિ મળી હતી જેથી વધુ એક વ્યાજ ખોરો ના ચુગલમાંથી પરિવારને પોલીસે છોડાવ્યા છે ત્યારે હાલ જુનાગઢ પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં જૂનાગઢના એસપી ડીવાયએસપી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે
