જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 40,000 kg થી વધુ બટેટાની આવક થાય છે જોકે આમાંથી 30 હજાર કિલો કરતાં વધુ બટેટા વેફરના વેચાય છે છેલ્લા 15 દિવસથી યાર્ડમાં વેફરના બટેટા નું સારું એવું ઉપાડ થઈ રહ્યું છે આ અંગે મળતી વિગત મુજબ નાના-મોટા તમામ લોકો માટે હળવા નાસ્તા માટે બટેટા વેફર ફેવરેટ ગણાય છે કે જે કોઈ એવી વ્યક્તિઓ છે જેને વેફર ભાવતી ન હોય જોકે આવી વ્યક્તિને શોધો એટલે રૂ ના ઢગલા માંથી ટાંચણી શોધવા જેવું મુશ્કેલ કાર્ય છે આમાં પણ નાના બાળકો માટે બટેટા ની વેફર પહેલી પસંદ છે હાલ બજારમાં જાતની કંપનીની વેફર મળી રહી છે જોકે તેનો ભાવ બટેટા ના ભાવ ની તુલનામાં આસમાન હોય છે દરમિયાન હવે અનેક ગૃહિણીઓ બટેટાની વેફર ઘરે બનાવતી થઈ છે જેના કારણે જૂનાગઢના યાડમાં વેફરના બટેટાનું વધુ ઉપાડ થઈ રહ્યું છે આંગે યાર્ડના અલીભાઈ પથુભાઈની પેઢીના માનશો એ જણાવ્યું હતું કે યાર્ડમાં દરરોજ 40,000 kg થી વધુ બટન આવક થાય છે આમાંથી શાક માર્કેટ માટે બટેટા તો 10,000 kg જેટલા જ વેચાય છે જ્યારે 30,000 કિલો બટેટા વેફર માટે વેચાય છે
