જુનાગઢ ભેસાણ રોડ પર આવેલ મેદપરા ગામથી જવાના રસ્તે આવેલ સરકડીયા હનુમાન દર્શનાથી અને પ્રકૃતિ ખોળે વિહાર ઘણા ભાવિકો પ્રવાસીઓ આવે છે આ માર્ગે જવાનમાં વધુ એક કરવાનું સ્થળ ઉમેરાયું છે અમૃત સરોવર હેઠળ વસવાડા તેમને આવરી લેતા પ્રાથમિક અને માળખાદત વિકસાવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પાસવાળા ગામના સરપંચ જયસિંહ ભાટિયાએ કહ્યું કે અમૃત સરોવરના નિર્માણથી અમારા ગામનું વાતાવરણ બદલાઈ ગયું છે દર મહિને સેકડો લોકો અહીં આવે છે સરકડીયા હનુમાનજીના મંદિર આવતા ભાવે પ્રવાસીઓ અમૃત સરોવરના સૌંદર્યનો લાભ લે છે અમૃત સરોવર ખાતે રાષ્ટ્રીય પર્વત સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાય છે હાઈસ્કૂલ પ્રાથમિક શાળા આંગણવાડીના બાળકો ટૂંકું પ્રવાસ પણ કરે છે સરોવરમાંથી પસવાડા નાની સિંચાઇ યોજના મારફત આજુબાજુના ગામોની પિયત માટે પાણી પણ આપવામાં આવે છે સરોવરના નિર્માણ કાર્ય સાથે જોડાયેલ ટેકનિકલ આસિસ્ટન્ટ પાર્લે જણાવ્યું હતું કે અમૃત સરોવર થી પસવાડા ગામની રોનકમાં વધારો થવાની સાથે એક નવી ઓળખ પણ મળી રહી છે હવે સરખડીયા સાથે અમૃત સરોવરનો પણ પ્રવાસીને લાભ મળશે
