માહી ગ્રુપના સભ્યો દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ પ્રસંગે સેવાકાર્યો દ્વારા અનેરી ઉજવણી કરાય
માહી ગ્રુપના સભ્યો દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ પ્રસંગે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું સાથે અબોલ જીવોના લાભાર્થે સેવાકાર્યોના આયોજન પણ થયા માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે ત્યારે ભગવાન શ્રી મહાવીર જન્મકલ્યાણક પ્રસંગે નીકળતી શોભાયાત્રાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય સ્વાગત કરવામાં આવેલ તેમજ અબોલ જીવોના લાભાર્થે સેવાકાર્યોના આયોજન પણ કરવામાં આવેલ, જેમાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાનને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડીયારુ, માછલીઓને ભોજન, વિદેશી પક્ષીઓને ખોરાકનું વિતરણ કરી અને પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણ પ્રસંગની અનેરી ઉજવણી સેવાકાર્યો દ્વારા કરવામાં આવી હતી
માહી ગ્રુપના સભ્યો દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ પ્રસંગે શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું સાથે અબોલ જીવોના લાભાર્થે સેવાકાર્યોના આયોજન પણ થયા માહી ગ્રુપના સભ્યો દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી સેવાકાર્યો દ્વારા થતી હોય છે જેમાં માહી ગ્રુપના સભ્યો ઉત્સાહ સાથે જોડાયા હતા અને સેવાકાર્યોનો અને દર્શનનો લાભ લીધો હતો