મનડાના સાસણ નર્સરી ખાતે આ કામના ફરિયાદી અશોકભાઈ અમુભાઈ કંડોડીયા ઉંમર વર્ષ 27 રહે ભાલચેલ ગામ બસ સ્ટેન્ડ પાછળ હનુમાન મંદિર પાસે તાલુકો મેંદરડા જીલ્લો જુનાગઢ ખાતે ઉભેલા હોય ત્યારે તેમના સાથી રહેલા યાસીનભાઈ ઝઘડો કરતા હોય જેથી આ કામના ફરિયાદી અમુભાઈ ત્યાં જતા આ કામના આરોપી નંબર એક કેશુભાઈ મહીડા ના એ હોલા ચાલી કરે છે તેનો ખાસ રાખી ફરિયાદીને ઘાયલ કે તું પણ જીપ્સીના પેસેન્જર બાબતે મારી સાથે બોલાચાલી કરે છે તેનું ખાસ રાખી આ કામના આરોપીઓએ ફરિયાદીને લાકડી તથા ઢીકા પાટો વડે માર મારી જાહેરમાં મુંડી ગાળો કાઢી ફરિયાદી પ્રવાસીઓ ને ફરવા લાયક જગ્યા બાબતે સમજા હતા ત્યારે આ કામના આરોપીઓએ આવી ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અડધો કરી આ કામના ફરિયાદીને લાગણી તથા ઢીકા પાર્ટ ટુ વડે માર મારી જાહેરમાં ભુંડી ગાળો કાઢી જિલ્લા મેજિસ્ટ્રેટ જુનાગઢના જાહેરનામા નો ભંગ કરી ગુનો કર્યા બાબતની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની તપાસ હાલ મેંદરડા પોલીસ સ્ટેશન ચલાવી રહેલું છે

