Gold Price Today: સોના અને ચાંદીના ભાવમાં ફરી તેજી આવી

Roshani Thakkar
2 Min Read

Gold Price Today: શ્રાવણમાં સોનાંના ભાવ ચમક્યા

Gold Price Today: શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ દેશમાં સોનાના ભાવમાં વધારો થયો છે. આજે દેશમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 710 રૂપિયાના વધારા સાથે 99710 રૂપિયા પર પહોંચી ગયો છે.

Gold Price Today: એક બાજુ ટેરિફના કારણે વૈશ્વિક અનિશ્ચિતતાઓ છે અને બીજી બાજુ દેશમાં આવતીકાલથી શરૂ થયેલા સાલન માસને કારણે સોનાની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. આજે દેશમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 99,710 રૂપિયા છે, જે ગઇકાલની તુલનામાં 710 રૂપિયા વધુ છે.

ત્યારે 22 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત 91,400 રૂપિયા છે, જે શુક્રવારેની તુલનામાં 650 રૂપિયા વધારૂ છે. આમજ, 10 ગ્રામના 18 કેરેટ સોનાની કિંમતે પણ 540 રૂપિયા ઉછાળો આવ્યો છે. તેની કિંમત આજે 74,790 રૂપિયા છે. આવો જાણીએ દેશના કેટલાક મોટા શહેરોમાં આજે સોનાની 1 ગ્રામની કેટલી કિંમત છે.

Gold Price Today

  • રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માં આજે 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 9986 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 9155 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
  • મુંબઈ અને કોલકાતા માં આજે 24 કેરેટ સોનાની કિંમત 9971 રૂપિયા પ્રતિ ગ્રામ છે. તે જ રીતે, 22 કેરેટ સોનાની કિંમત બંને શહેરોમાં 9140 રૂપિયા છે.
  • ચેન્નાઈ અને હૈદરાબાદ માં આજે શનિવારે 24 કેરેટ સોનાનો ભાવ 9971 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને તે જ પ્રમાણે 22 કેરેટ સોનાની કિંમત 9140 રૂપિયા પ્રતિ ગ્રામ છે.
  • કેરળ અને પુણે માં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 9971 રૂપિયા અને 22 કેરેટની કિંમત 9140 રૂપિયા પ્રતિ ગ્રામ છે.

Gold Price Today

Share This Article