રાજ્ય માં ભાજપ બાજી મારી રહ્યું છે અને જિલ્લા-તાલુકા અને નપામાં કમળ ખીલતા બપોરે 12 વાગે ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી નો માહોલ છે, બપોરે 1.30 વાગે સીએમ પણ આવશે. તા.પંચાયતમાં 149માંથી ભાજપને 139 કોંગ્રેસને 08, અન્ય 2 ને મળી છે.
રાજ્ય માં 31 જિલ્લા પંચાયતોના પરિણામ, 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો વાગ્યો છે નગર પાલિકા માં ભાજપ બાજી મારી રહ્યું છે.
Saturday, May 18