ગુજરાત માં કોંગ્રેસ નો રકાસ થતા અમિત ચાવડા એ રાજીનામા ની તૈયારીઓ કરી છે પણ પરેશ ધાનાણી એ વિપક્ષ નેતા તરીકે રાજીનામું આપી દીધું છે,ગુજરાત માં કોંગ્રેસ નો સફાયો થઈ ચૂક્યો છે અને વિપક્ષ તરીકે હવે આમ આદમી પાર્ટી જાણે સ્થાન લઈ રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા રાજીનામું આપશે.જ્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસ નું બધેજ નામું નખાઈ ગયું છે મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપામાં પણ કોંગ્રેસના કારમા પરાજયથી પ્રમુખ અમિત ચાવડા રાજીનામું આપી શકે છે, બીજીતરફ ઠેર-ઠેર ભાજપમાં વિજય ઉત્સવની ઉજવણીઓ ચાલી રહી છે.
Saturday, May 18