આજ રોજ જીઆરડી વેલ્ફેર ફેડરેશન દ્વારા સંચાલિત જીઆરડી ડેવલપમેન્ટ એન્ડ વેલ્ફેર બોર્ડના ચિફ એક્સેક્યુટિવ ઓફિસર પ્રો. શ્રી અમિતકુમાર રાવલ અને જીઆરડી વેલ્ફેર ફેડરેશન નાં ડાયરેક્ટર શ્રી મહેબૂબઅલી સૈયદજી એ હિંમતનગર જીલ્લાનાં ગાંભોઇ તાલુકાનાં જીઆરડી સભ્યોની મુલાકાત લીધી અને શ્રમિક કાર્ડ માટેનો કેમ્પ કરીને દરેક જીઆરડી સભ્યોની રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી.
જીઆરડી ડેવલપમેન્ટ એન્ડ વેલ્ફેર બોર્ડ ગાંભોઇ તાલુકાનાં શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિ, શ્રી લાલસિંહ, શ્રી અનિલભાઈ પટેલ તેમજ ગાંભોઇ તાલુકાનાં તમામ જીઆરડી સભ્યોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે કે તેમણે સંસ્થા દ્વારા થયેલ કેમ્પમાં લાભ લઈને શ્રમિક કાર્ડનાં રજિસ્ટ્રેશન કરાવ્યા.