રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટાચૂંટણીની તારીખો જાહેર થઈ છે.
બે મહાનગરપાલિકાની ત્રણ બેઠક અને અલગ અલગ નગરપાલિકાની 29 બેઠકો માટેની પેટા ચૂંટણી 6 ઓગષ્ટે થશે.
તારીખોના એલાનની સાથે આજથી જાહેરનામુ અમલી બન્યુ છે.
રાજ્યના ચૂંટણી પંચે આ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.
રાજ્યની બે મહાનગરપાલિકાની ત્રણ બેઠકો અને 18 નગરપાલિકાઓની 29 બેઠકો પર પેટા ચૂંટણી યોજાનાર છે જેની વિગતો નીચે મુજબ છે.