રાહુલ ગાંધીની ગુજરાની મુલાકાત બાદ નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે રાહુલગાંધીએ કરેલા ચબખાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના હારના ડરને કારણે રાહુલ ગાંધી સંમેલનમાં હાજર રહ્યા હતા.
તેમણે જનતાને ચેતાવતા કહ્યું હતું કે ગુજરાતની જનતાએ જ્ઞાતિવાદ અને જાતિવાદથી દૂર રહેવું જોઈએ.સાથે સાથે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસે ખામના ખપ્પરમાં હોમવાનું કામ કર્યું છે. કશું કરી શકે તેમ નથી.