રાજ્ય માં આમ આદમી પાર્ટી ની જે રીતે એન્ટ્રી થઈ રહી છે તે જોતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચોકી ઉઠ્યા છે.
વિપક્ષના નેતા પરેશધાનાણી નો ગઢ ગણાતી ધારી બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે અમરેલીએ કોંગ્રેસનો ગઢ છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવેશ થી રાજકીય નિષ્ણાંતો પણ ચોંકી ઉઠ્યા છે. ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી ને મળી રહેલી સફળતા ત્રીજા મજબૂત પક્ષ તરીકે ઉભરી રહ્યો છે.
Saturday, May 18