સુરતમાંથી એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં તમે પણ સંભાળીને ચોકી જશો જેમાં ગુજરાતમાં આ પહેલો આ બનાવ કદાચ બન્યો હશે જેમાં પિડિતાએ નરાધમને જામીન અપાવ્યા સુરતમાં એક પિડિતા પર નરાધમે સુષ્ટિ વિરુદ્રનો કૃત્ય આચારી પોતાના હવસોનો શિકાર બનાવ્યો હતો જે પિડિતા પર દુષ્કર્મ આચાર્યુ હતું જેમાં સુરત સેન્શન કોર્ટેમાં તેના નિવેદનના આધારે કોર્ટે આરોપીને જામીન આપી છે. એવુ તો પીડિતાએ શું નિવેદન આપ્યુ કે આરોપીને કોર્ટે જામીન આપ્યા થોડાક સમય આગાઉ સુરતના કતારગામ પોલીસ મથક ખાતે દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન અરજીના દલીલને લઇ વિચિત્ર સ્થિતિ સર્જાઇ હતી તો બીજી તરફ સરકારી વકીલે આરોપીની જામીન અરજી નામંજૂર કરવા દલીલ પણ કરી હતી જોકે આ વિચિત્ર બનાવમાં પિડિતાએ જ જામીન આરોપીને જામીન અરજી આપવા કહ્યુ હતુ કે જેને શું પિડિતા કોના દબાણમાં છે શું તેને ધમકી મળી છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ફરિયાદી તરફથી આરોપીની જામીન અરજી ના મંજૂર કરાવવા કોઇ પૂરતો કારણ નથી.
સુરતમાં 17 વર્ષની કિશોરી પર એક શખ્સે હવસનો શિકાર બનાવ્યો હતો જેમાં આરોપીને પોલીસે પણ દબોચી લીઘા હતા આરોપીને કોર્ટેમાં હાજર કરવામાં આવ્યો હતો જેમાં સગીરા અને શખ્સે બંને પ્રેમ પ્રકરણ કબૂલ્યો હતો જેમાં સરકારી વકીલએ આરોપીને જમીન અરજી આપવા અંગે વિરોધ પણ કર્યો હતો જો કે પિડિતાના નિવેદન મુજબ આરોપીને કોર્ટે જામીન આપ્યા હતા જેમાં અરજીકર્તા સુરતની જ રહેવાસી છે જેમાં પિડિતાના વકીલ દ્રારા એવી રજૂઆત કરાઇ હતી આરોપી યુવતીને ભોળાવી -ફોસલાવી તેની સાથે સૃષ્ટી વિરુદ્રનો કૃત્ય આચાર્યુ હતુ પિડિતાએ જણાવ્યુ કે હુ તેની સાથે કોઇ દબાણ કે જબરદસ્તીથી નહી પણ મારી ઇચ્છા પ્રમાણે ગઇ હતી.