રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મહિના બાકી રહ્યા છે જેને લઇ તમામ રાજ્કીય પાર્ટીઓ તડામાર તૈયારીમાં જોતરાઇ ચૂકી છે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે જેને લઇ ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકશન મોડમાં જોવા મળી રહી છે હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે, ગુજરાતમાં રાજકારણ અંગે અરવિંદ કેજરીવાલે કરેલ ટ્વીટથી ઉકળતા ચરુ સમાન જેવી સ્થિતિ સર્જાઇ છે કેજરીવાલે સૂત્રોના હવાલેથી ટ્વીટ કરતા જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ઘબરાયેલી છે તેને લઇ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પ્રમુખ પદેથી હટાવાશે.
<blockquote class=”twitter-tweet”><p lang=”hi” dir=”ltr”>गुजरात में भाजपा बुरी तरह से आम आदमी पार्टी से घबरायी हुई है। सूत्रों के मुताबिक़ जल्द ही गुजरात के भाजपा प्रदेश अध्यक्ष C R पाटिल को हटाया जा रहा है। क्या भाजपा इतनी ज़्यादा डरी हुई है?</p>— Arvind Kejriwal (@ArvindKejriwal) <a href=”https://twitter.com/ArvindKejriwal/status/1561969218190393344?ref_src=twsrc%5Etfw”>August 23, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
કેજરીવાલે કરેલા ટ્વીટને ભાજપના નેતાઓએ વળતા પ્રહાર કર્યો છે ભાજપ નેતા ભરત ડાંગર ટ્વીટ પ્રહાર કર્યા કે આપ માત્ર ગોળ ગોળ વાતો કરીને જનતાને ભરમાવી રહી છે દિલ્હીમાં ચાલી રહેલી એકસાઇઝ પોલીસી સહયોગ આપવાના બદલે CBI ED ને બદનામ કરવા લાગી છે.
सूत्रों के हवालो से राजनीति और जनसेवा नहीं होती रेवड़ीवाल जी!!
भाजपा की ज्यादा फिक्र न करे, शराब मंत्री और अपनी फिक्र करें।
रेवड़ीवाल जी के पास कोई जिम्मेदारी है नही, बस अब सूत्रों की बातें करेंगे, सही ही कहा है खाली दिमाग शैतान का !! https://t.co/vm0hLqxGXo
— Dr. Rutvij Patel (@DrRutvij) August 23, 2022
બીજી તરફ ભાજપના નેતા ઋતવીજ પટેલ અરવિંદ કેજરીવાલ પર ટ્વીટથી પ્રહાર કરતા કહ્યુ કે સૂત્રોના હવાલાથી રાજનિતી કે જનસેવા નથી હોતી રેવડીવાલ જી ભાજપની વધારે ચિંતા ન કરો પોતાની ચિંતા કરો રેવડીવાલ પાસે બીજી કોઇ જવાબદારી છે નહી માત્ર સૂત્રોના હવાલાથી વાત કરશે સાચું કહેવાય ખાલી દિમાગ શૈતાનનું ઘર અરવિંદ કેજરીવાલના એક ટ્વીટ ભર ચોમાસે રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે અરવિંદ કેજરીવાલ એક ટ્વીટથી આપ ભાજપ બંને વચ્ચે ટ્વીટર વોર છેડાયો છે એક બાદ એક નેતાઓ આ અંગે પ્રતિક્રયા આપી રહ્યા છે.