Ahmedabad plane carsh : ટેકઓફ પછી માત્ર 2 મિનિટમાં વિમાન ક્રેશ
Ahmedabad plane carsh : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયાની બોઇંગ વિમાની દુર્ઘટના થઈ છે. આ વિમાન 1:38 વાગ્યે ટેકઓફ કર્યું હતું, પરંતુ ટેકઓફ પછી માત્ર 2 મિનિટના અંતરે, 1:40 વાગ્યે આ વિમાન બિલ્ડિંગમાં અથડાઈ ગયું.
વિમાનમાં 200 જેટલા મુસાફરો અને કાર્ગો સવાર હતા
દુર્ઘટનામાં આ વિમામાં 200થી વધુ મુસાફરો અને કાર્ગો પણ સવાર હતા. વિમાનનું ક્રેશ બિલ્ડિંગમાં થતા કાટમાળ અને અનેક લોકોના જીવને ખતરો આવી ગયો.
ફ્લાઇટ AL171: મુસાફરોની યાદી સામે આવી
વિમાનમાં સવાર મુસાફરોની યાદી પણ સામે આવી છે. આ દુર્ઘટના પછી વધુ માહિતી મેળવવામાં આવી રહી છે, અને મૃતક અને ઘાયલ યાત્રીઓની ઓળખપત્ર મેળવીને જાણકારી આપવામા આવી રહી છે.
અમીન સુભાષચંદ્ર – 2 h
નંદા નેહા – 1 b
નંદા પ્રમુખ- 3 d
નંદા પ્રયશ – 3 f
પટેલ દિલીપ- 2 a
પટેલ મીના બેન- 3 j
અમીન એ. – 2 h
પટેલ બાબીબેન – 3 b
પટેલ કે. (Mr) – 3 h
પટેલ કે (Mr ) – 3 a
પટેલ એસ. (Mrs ) – 3 j
વિજય રૂપાણી – 2 d
સોની અલ્પા – 1 h
સોની સ્વપ્નિલ – 2 f
સોની યોગા – 1 j
અઘેડા વલ્લભભાઈ – 21 e
અઘેડા વીણાબેન – 22 f
અમૃતલાલ માનવ – 34 h
અવૈયા એમ – 25 j
બાબુ મનીષ – 37 a
બગુઆને ચંદુ- 25 g
બક્ષી ધીર – 17 h
બક્ષી હીર – 17 j
બહાદુરીયા દિપાંશી- 38 d
બિકા સંતુભાઈ – 36 d
બ્રહભટ્ટ જી. 24 f
બ્રહભટ્ટ કલ્યાણી – 24 e
કાના વિનીતા – 25 d
ચૌધરી જેમિની બેન – 22 f
ચૌધરી ધપુ બેન – 23 d
ચૌધરી કમલેશભાઈ – 23 e
ચૌહાણ આર, – 30 g
એ.એમ. ચિત્થિવાલા – 12 f
અંકિતકુમાર ચોવડિયા – 18 d
રવિજી શંભુભાઈ ચોવાટિયા – 23 a
શારદાબેન રવિજી ચોવાટિયા – 23 b
એલ. એન. ક્રિસ્ટિયન – 28 b
આર ક્રિસ્ટિયન – 30 b
રોઝર ડેવિડ ક્રિસ્ટિયન 30 a
એમ. ડી. ડાનગરા – 14 c
નિરુપમા રંંભાઈ ડાનગરા – 39 f
પુષ્પાબેન રજનીકાંત દારજી – 27 j
ચિમનલાલ આર. દરજી – 27 h
કે. એસ. દાવાણી – – 27 g
ઇન્દ્રવદન શશિકાન્ત દોશી – 38 f
જ્યોતી ઇન્દ્રવદન દોશી 38 e
ફાઝાન રફીક ફઝલ રફીક 28 j
ગજ્જર જયાબેન – – 15 d
સંકેત સુલભભાઈ ગૌસ્વામી – 27 a
ગીરીશ આદિવ – 30 e
ગિરીશ તક્ષવી-
કે. એચ. ગોઢાવાલા – બાળક 31 a
આર . ગોઢાવાલા – શ્રીમતી 31 b
જી. એચ. ગોઢાવાલા – 24 g
નાયર આર. ગોપાકુમારન 19 F
જિનલબેન ગોસાઈ – 36 J
એફ. ગ્રીનલો 22 C
હસનાલી બદ્રુદ્દીન હલાણી 24 F
રાજાબાલી મલેકબેન હલાણી – 34 G
યાસમીન બદ્રુદ્દીન હલાણી – 34 E
અશ્વિન સુરેશ હેરીંગટન – 37 b
રમેશ હિરજી હિરાણી – 11 h
બબુભાઈ લાલજી હિરપરા – 22 b
વી. હિરપરા – 22 e
હરપ્રિત કૌર હોઅરા – 14 a
નુસરતજહાં જેટહારા – 14 g
બી. જિમુલિયા 28 f
આર. જિમુલિયા 28 e
કામિનીબેન જોશી – 34 j
જોશી મીરાયા – 19 a
જોશી નકુળ – 19 c
જોશી પ્રદ્યુત – 19 b
પ્રતીક જોશી – 19 e
યેશા કામદાર –35 e
પાયલ સુરેશભાઈ ખાટીક 33 j
અનિલ લાલજી ખીમાણી21 g
નિલકુમાર ખૂંટ 34 d
દેવજી લાકમાણે – 25 e
ગિરિષ લાલગી – 30 d
અપર્ણા લાવાણિયા –26 b
નીરજ લાવાણિયા 26 a
ભવિક મહેશ્વરી 26 f
એલ્સિના અલ્પેશ મકવાણા – 15 a
એસ. મકવાણા – 17 f
મોહમ્મદ અદનાન માસ્ટર 38 j
જેમી રે મીક –22 a
મેઘ મહેતા 22 a
મહેતા સુનિલકુમાર એમ.22 b
વર્ષા મહેતા – 12 c
પ્રકાશચંદ્ર મેનારિયા – 35 g
વર્દીચંદ મેનારિયા – 35 h
રજનિકાંત હરિદાસ મેરવાણા –26 d
સજેદાબેન સલીમ મિસ્ટર – 24 d
કે. મિસ્ટ્રી –33 c
રક્ષા મોડા 35 f
રુદ્ર મોડા – બાળક
મોદી બી. શ્રી – 30 j
મોદી શગૂન – 16 c
મોદી શુભ – 16 a
નગર પન્ના – 17 c
નાનાભાઈ અકીલ – 20 e
નાનાભાઈ S. – 20 f
પદારિયા મારિયમ ઇનાયત – 31 c
દાસલા રિદ્ધિ – 39 j
પઘાદલા કે. 24 b
પઘાદલા એન. – 24 a
પલ્કીહવાલા સંજના સૌરિન 16 g
પાંચાલ નરેન્દ્રમણિલાલ – 31 j
પાંચાલ ઉષા – 31 h
પંડ્યા એચ. 25 a
પંડ્યા એન. – 25 b
પરિહાર અભિનવ શિવભાઈ – 32 a
પરિહાર ચૈતન્યા રમણલાલ – 28 d
પરમાર ભોગીલાલ ભેમાભાઈ – 21 j
હંસાબેન ભોગીલાલ પરમાર – 21 h
એન. પરમાર – 14 d
એસ. પરમાર – 14 e
એ. પટેલ – 26 j
અલ્તાફહુસેન ઇસ્માઈલ પટેલ – 37 j
એ. પટેલ –32 e
અશોક પટેલ – 37 f
બબુભાઈ મંજિભાઈ પટેલ – 32 c
ભારતીબેન અશોકભાઈ પટેલ – 23 a
પટેલ બી. 34 c
૨૫C પટેલ ડી. શ્રીમતી
૩૫B પટેલ ડી. શ્રીમાન
૧૫A પટેલ દિનેશકુમાર કાંતિલાલ શ્રીમાન
૩૪A પટેલ દિપ્તિ રાકેશ શ્રીમતી
૧૨G પટેલ ધીરજ પ્રફુલ્કુમાર શ્રીમાન
૨૫Fપટેલ દિવ્યાબેન રાજનિકાંત
૧૭G પટેલ દુશ્યંતકુમાર
૧૩E પટેલ હર્ષિકાબેન
૩૨H પટેલ હર્ષિત અનિલભાઈ
૧૯C પટેલ હસમતીબેન
૧૩F પટેલ હીના સૌરભકુમાર કુમારી
૧૭F પટેલ હેમાંગીની અરુણકુમાર
૩૫C પટેલ જે. શ્રીમતી
૧૭E પટેલ જીતલ
૨૪Dપટેલ જયશ્રી
૧૭D પટેલ જોઇતાબેન
પટેલ મુકુન્દભાઈ અંબાલાલ – 20g
પટેલ એન. -32F
પટેલ નિખિલકુમાર -31D
પટેલ નીલકંઠ – 38C
પટેલ નિરાલી સુરેશકુમાર- 7A
પટેલ નિતાબેન અશોકભાઇ -32G
પટેલ પી. -18H
પટેલ પૂજા હર્ષિત – 20H
પટેલ પ્રશાંતકુમાર દિલીપભાઇ- 18J
પટેલ પ્રવિનકુમાર -14J
પટેલ પી – 33G
પટેલ પી – 28G
પટેલ રાધાબાઈ – 36B
પટેલ આર – 23C
પટેલ આર – 17D
પટેલ રંજનબેન – 14H
પટેલ રતિલાલ અંબાલાલ- 26E
પટેલ રેખાબેનરતીલાલ – 36C
પટેલ રુદ્ર ચિરાગકુમાર -27B
પટેલ રૂપલબેન પિનલ – 19J
પટેલ સાહિલ સલીમ ઈબ્રાહીમ- 38H
પટેલ શશિકાંત રાઓજીભાઈ – 22G
પટેલ શોભનાબેન -37D
પટેલ શોમાભાઈ જેઠાભાઇ – 20B
પટેલ સન્ની – 18G
પટેલ સુરેશ -36A
પટેલ તરલિકાબેન- 32B
પટેલ ઉષાબેન વિનોદચંદ્ર – 33D
પટેલ વૈભવ – 36H
પટેલ વી. – 25H
પટેલ વિનોદચંદ્રગોવિંદભાઇ – 33E
પાટિલ મયુર અશોક – 30C
પટોળિયા એ – 11G
પવાર અષાબેન- 37H
પવાર મહાદેવ- 37G
પેશાવરિયા વી. – 14F
પ્રજાપતિ વી. – 36F
પ્રેમગી વસસરમો આર. -27C
પુરોહિત આકાશકુમાર – 35D
રાજ વસૂબેન નરેન્દ્રસિંહ- 18G
રાજપુરોહિત ખુશ્બુ- 32J
રમેશ અજયકુમાર – 11J
રમેશ વિસ્વકુમાર -11A
રાણા આનંદીબેન – 23F
રાણા ભાવના બિપિન – 18F
સાગપરિયા નરશી રઘવભાઈ- 3J
સૈયદ ઇનાયતાલી સાઈદેમિયા- 15J
સૈયદ નફિસાબાનું ઇનાયતાલી – 15H
સૈયદ તસકીન ઇનાયતાલી – 15G
સૈયદ વાંકિઆલી ઇનાયતાલી – 15F
શાહ અમિતા હિતેશ -11B
શાહ હિતેશકુમાર ધીરજલાલ -11C
શાહ કેતનકુમાર – 28A
16 j A શાહ પિનાકિન બલભાઈ શ્રીમાન
16 h J શાહ રૂપાબેન પિનાકિનભાઈ શ્રીમતી
૩૦Fશાંતિલાલ હેમાક્ષી શ્રીમતી
33 f શર્મા એ. શ્રીમતી
૨૩F શર્મા પર્થ શ્રીમાન
૩૫J શેઠ હિમાંશુ વસંતલાલ શ્રીમાન
૩૭C શેઠવાલા F. બાળકી
૧૨J સાયેદ અદનાઈ અલી બાળકી
૨૧C સાયેદ જાવેદ અલી શ્રીમાન
૨૧B સાયેદ મારિયમ જાવેદ અલી શ્રીમતી
૨૧D સાયેદ ઝેયદ અલી બાળકો
૨૧A તાજુ અહમદ શ્રીમાન
૧૬C તાજપ હસીના અદમ શ્રીમતી
૧૭J તાપેલવાલા એસ. કુમારી
27 f ઠક્કર એલ. શ્રીમતી
27 e ઠક્કર આર. શ્રીમાન
31 f વાઘેલા એમ. શ્રીમાન
18 a વહોરા પી. શ્રીમાન
૧૮ c વહોરા યાસ્મીન યાસીનભાઈ શ્રીમતી
૧૮ b વહોરા ઝેડ. બાળકી
36 e અલૂબાફ રામા શ્રીમતી
38 a વાનસદિયા એ. શ્રીમાન
38 b વાનસદિયા ડી. શ્રીમતી
15 c વહોરા સલમાબેન રાજાકભાઈ શ્રીમતી
20 d વોરાજી હન્ના ઇબ્રાહીમ શ્રીમતી
19 d વસ કોમિ શ્રીમતી
પ્રારંભિક તપાસમાં વિમાનના ક્રેશ થવાનું કારણ
પ્રારંભિક તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ દુર્ઘટનાના કારણો વિશે હવે તપાસ ચાલુ છે. એક ધારણા છે કે વિમાનના એન્જિનની ખામી અથવા ટેકનિકલ સમસ્યાઓને કારણે આ દુર્ઘટના બની.
સહાય અને બચાવ કામગીરી
હવે આ સ્થળે મહત્ત્વની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એજન્સીઓ, સ્થાનિક પોલીસ, અને દુર્ઘટના વિસ્તારમાં હાજર ટીમો તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવાની અને ઘાયલોને સારવાર આપવાની કાર્યવાઈ કરી રહી છે.