સરકારી મશીનરી નો દુરુપયોગ કરી ગરબો માટે ના અનાજ નો બેફામ કાળાબજાર કરતા રાશન માફીયા ઓ અને દુકાન સંચાલકો
અમદાવાદ શહેર ની જમાલપુર ઝોનલ કચેરી વિસ્તાર મા સસ્તા અનાજ ની ૮૦/૮૫ દુકાનો છેે જે દુકાનદારો ગરીબો ને અનાજ આપતા નથી સીધા માફીયા ઓ ને આપી લાખો રુુપિયા નફો કરે છે
જમાલપુર ઝોન વિસ્તાર મા અાવેલ દકાનો
કાંકરિયા
રાયપુર
ખોડીયાર નગર
બૈરલ મારકેટ
રામરહીમ ટૈકરો
અલ્લાહ નગર
ના સંચાલકો એમને ફાળવેલ જથ્થો અનાજ માફીયા અને ડીલીવરી કરવા આવતી સરકારી ગાડી વાળા જોડે સાંઠગાંઠ કરી અલ્લાહ નગર મા આવેલ ગોડાઉન મા ઉતારી લે છે અને એ ગોડાઉન થી એક દુકાન સંચાલક અનાજ માફીયા ૧ મુકેશ મહારાજ ૨ રુડીલાલ મારવાડી નામ ના માફીયા ઓ બોલેરો પીકઅપ આઈશર ગાડી ઓ થી દાણીલીમડા થી વિશાલા સર્કલ સરખેજ થઈ સાળઁદ ખાતે આવેલ રાઈસ મીલ માં ઉંચા ભાવે વેચાણ કરી લાખો ર્્પિયા નફો કરે છે અા કામ મા જમાલપુર ઝોન ના અધિકારી શાહીબાગ થી આવતી સરકારી ગાડી નો ડીલીવરી સ્ટાફ દાણીલીમડા વૈજલપુર સરખેજ પોલીસ ની સીધી સંડોવળી દર્શાવે છે.
ગોડાઉન થી ગાડી ભરી નીકળી
લાલજી પરમાર હોલ ની સામે એક દુકાનદાર
એના ગોડાઉનમાં માલ ઉતરે છે
અનાજ માફિયા
રૂડીલાલ અને મુકેશ મહારાજ
જેનું દાણીલીમડા,સરખેજ,વેજલપુર સહિતના પોલીસ સ્ટેશન માં વહીવટ ચાલે છે
ખાડિયા,કાંકરિયા,રાયપુર,
ખોડિયાર નગર માં જેટલો માલ ઉતરવો જોઈએ એ ઉતારતો નથી અને લાલજી પરમાર હોલની સામે ગોડાઉનમાં માલ ખાલી થાય છે