8
/ 100
SEO સ્કોર
આજે અમદવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે સવારના 8 વાગ્યા હોવા છતાં સૂરજ નીકળ્યો નથી ધુમ્મ્સના કારણે 0 વિઝિબ્લિટી થઇ છે તેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ધુમ્મ્સના લીધે અકસ્માતનો પણ ડર રહે છે જોકે વાહન ચાલકોએ વાહનોની હેડ લાઈટ ચાલુ રાખી હતી જેના લીધે વિઝિબ્લિટી થઈ શકે અમદાવાદમાં અગાઉ પણ આવું વાતવરણ સર્જાયું હતું આવા વતાવરણની મોજ લેવા આપડે આબુ કે મસૂરી જેવા સ્થળોએ જતા હોઈએ છીએ પરંતુ આજે આવું વતાવરણ સર્જાતા લોકોએ વાતવરણની મજા લીધે હતી વાદળ છાયુ વાતારણના કારણે ઠંડીમાં વધારો થશે સાયકોઇલીક સર્ક્યુલેશન ના કારણે વાતવરણમાં આ પલટો આવ્યો છે આજે 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી દિવસોમાં ઠંડીમાં રાહત મળવાની શક્યતાઓ છે .